- વાવ મામલદાર ,વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો…

યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી વાવ તાલુકા ના તીર્થગામ ગામે પ્રજાલક્ષી વિવિધ અરજીઓ નો નિકાલ ઘર આંગણે થયી જાય તેં સારુ વાવ વહીવટી તંત્ર દ્રારા તા -૦૨/૦૮/૨૦૨૧ તીર્થગામ ગામે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ..આજના આ સેવાસેતુ કાર્યક્રમ માં રેશનકાર્ડ,આધારકાર્ડ,હેલ્થકાર્ડ, મા કાડે ઇધરા ને લગતી અરજીઓ,જાતી આવક ના દાખલા ની અરજીઓ,વિધવા સહાય, વૃદ્ધ પેન્શન,જમીન ને લગતી અરજીઓ નો ઘર આંગણે નિકાલ કરવા માટે વાવ તાલુકા વહીવટી દ્રારા અને ટી.ડી.ઓ રાહુલ ભારદ્વાજ.. સાહેબ તાલુકા પ્રમુખ અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આજના આ સેવા સેતુ કાર્યક્રમ માં તમામા કુલ ૯ ગામો નો સમાવેશ કરવામાં આવયો હતો,અને આ તમામ ગામો માંથી મળેલ અરજીઓ નો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો,આ સેવા સેતુ કાર્યક્રમ માં વાવ મામલતદાર ,વાવ ટી.ડી.ઓ રાહુલ ભારદ્વાજ , , તીર્થગામ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ,તથા તમામ તલાટી કમ મંત્રીઓ,વાવતાલુકાવહીવટી કર્મચારીઓ,સરપંચશ્રીઓ,આગેવાનો પ્રમુખ શ્રી.વાવ ધારાસભ્ય ગેનીબેન ,તેમજ સમાવેશ તમામ ગામોના અરજદારો હાજર રહયા હતા,