બનાસકાંઠા ના ડીસા તાલુકાના તાલેપુરા ગામ માં(29.05.2022) ના રોજ ચોધરી મોતીભાઈ ધમૉભાઈ ના ખેતરમાં નંદી સીડસ પ્રાઇવેટ લિમિટેડ ની નવિન વેરાયટી નંદી-11 માટે ફિલ્ડ નિરીક્ષણ પ્રોગ્રામ નું આયોજન રાખેલ હતું જેમાં આવેલ ખેડૂતોએ Nandi-11 હાઇબ્રીડ નું નિરીક્ષણ કર્યું તે પ્રમાણે 1. ઉંચાઈ સારી છે જેથી ઘાસચારો પણ સારો મળે છે. 2. ડૂંડા ભરાવદાર અને ટોચ સુધી ભરેલા છે 3. છોડ પાકે સુધી લીલોછમ રહે છે.4. પાકવાનો સમય 75 થી 78 દિવસ. આ મીટીંગ માં કંપની ના રીઝનલ મેનેજર સાહેબ મિતેષભાઈ પંચાલ, ટેરેટરી મેનેજર મશરૂભાઇ પટેલ. ફિલ્ડ ઓફીસર મહાદેવભાઈ તથા ભાગ્યેશભાઈ, એમડી ઓ ભૂરાભાઈ, દિનેશભાઈ તથા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ.ની મિટિંગ માં હાજર રહી આજુબાજુના છ થી સાત ગામના તમામ ખેડૂત ભાઈઓને નંદી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ની નવીન બાજરી Nandi-11ખૂબ જ પસંદ આવી અને ખેડૂતો આવતા વર્ષે Nandi-11 નું વાવેતર કરશે તેવી તેમની ઇચ્છાઓ જાહેર કરી હતી ..