જિલ્લામાં વિભાગની આગાહીને પગલે દાંતીવાડા લાખણી ડીસા સહિતના તાલુકામાં મેઘમહેર દાંતીવાડામાં 66 મિમિ ડીસામાં 45 લાખણીમાં 52 મિમિ વરસાદ ખાબકતા નીચાણ વિસ્તારમાં પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળ્યો છે પાલનપુર ડીસા લાખણી દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા લાખણી ના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલી નો પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારો ની અંદર ઢીંચણ સમા પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જોકે ડીસા લાખણી પાલનપુર દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે લાખણી માત્ર એક જ કલાકમાં 52 મિમિ જેટલો વરસાદ ખાબકતા લાખણી વિસ્તારમાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેમાં લાખણીના મેન બજાર માં વરસાદને કારણે પાણી ભરાતા લાખણી મેન બજાર માં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા ડીસા લાખણી રોડ ઉપર વરસાદના કરણે આ વિસ્તારોના રોડ પર નદી જેવો માહોલ જોવા મળ્યો
