દેશ ની રણ ગાંઘી એ સરહદી બોર્ડર ઉપર બીરાજમાંન લુણેશ્ચર મહાદેવ અને ટાપાસર આતે બિરાજમાંન સગથ માતાજી ના શ્રાવણમાસ ના છેલ્લા દીવસે સરહદી પંથકમાં થી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉંમડયા…ભુતકાળમાં અહીંયા દરીયો હતો જે દેવી ચમત્કાર અને ભોગંલીક કારણોસર દરીયા ના પાણી ખસીજતાં એક મોટું વિશાળ ખારુ રણ બનીજવા પામ્યો છે…જે ભારત પાકિસ્તાન વચ્ચે ની સીમારૂપ બની ગયું છે…ત્યારે ભારત દેશ ની તમામ સરહદો ઉપર શિવ અને શક્તિ ના બેસણા છે….તેવીજ રીતે ગુજરાત રાજ્ય ની બનાસકાંઠા ની સરહદે આવેલ જે ટાપાસર વિસ્તાર તરીકે પ્રસિદ્ધ છે તે રણ વિસ્તારમાં ભગવાન શિવ જે લુણેશ્ચર મહાદેવ ઘામ પ્રસિધ્ધ છે… ત્યાં આગળ એક કીલો મીટર દુર સગથ માતા બિરાજમાન છે…આ બંને શિવ શક્તિ ના ઘામોમા રાજ્ય તથા દેશ ભરમાંથી દશૅન.. નાઆથિઓ દશૅન કરવા પ્રધારે છે..લુણેશ્ચર મહાદેવના મંદિરે આખો શ્રાવણ મહિનો ભક્તો દ્વારા પુજા પાઠ કરવામાં મોટી સંખ્યા લોકો જોડાય છે.. અને અમાવાસા ના દિવસે યંગન મહા પુજા તથા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે..આવીજ રીતે મહા શિવરાત્રી ના દિવસે તથા રાત્રે મહા આરતીઓ તથા મહા પુજા અને તેમજ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે…આવીજ રીતે સગથ માતા ના ઘામે પણ ભક્તો ની ભીડ જામે છે.. ભારત પાકિસ્તાન વચ્ચે ની બોર્ડર હોઈ ચુંપતો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે….આમ બંને પવિત્ર ઘામ ના દશૅન જીવનો એક મહા મુલ્યવાન લાહવો છે.. અહીં લુણેશ્ચર મહાદેવ ના મંદીર ની બાજુમાં એક જળ કુંડ આવેલો છે.. જેમાંથી સતત ભુજળ વહેછે અનેક વખત સુકાભઠ દુષ્કાળ પડવા છતાં આ જળ પ્રવાહ સતત વહયા કરે છે.. જે શ્રદ્ધાળુઓ માટે ચમત્કાર રૂપ બની રહે છે વહીજતુ જળ નજીક ની જમીન માં સમાઈ જાય છે.. અહીં ખારું રણ હોઈ આજુબાજુના વિસ્તારોમાં મીઠું પકવાનો ઉધયોગ મોટા પ્રમાણમાં વિકૅય છે… અહીયા થતું મીઠું દેશના જુદા જુદા વિસ્તારોમાં જાય છે…આ વિસ્તારમાં સોલાર પ્લાન્ટ મોટા પ્રમાણમાં પથરાયલો કાયૅ રદ છે… જે માંથી મોટા પ્રમાણમાં વિજ ઉત્પાદન કરીને ઉપયોગમાં લેવામાં આવે છે….