IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી, તથા અ.પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં- 11195050210701/2021 પ્રોહી કલમ 65એઈ,116(બી),98(2),99,81) મુજબ ના ગુના મા નાસતા ફરતા આરોપી (૧) રમેસભાઇ તળશાભાઇ જાતે.મકવાણા રહે.વળાદર તા.થરાદ વાળાને વળાદર ગામે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન સોપેલ છે