નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

 IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા તથા કે.કે.પાટડીયા પોલીશ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ભુરાજી, તથા પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે માવસરી  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી  બાતમી હકીકત આધારે પાટડી પો.સ્ટે.સી 358/2021 પ્રોહી કલમ 65AE,116-B, 81,98(2)વિ. મુજબના ગુના મા નાસતા ફરતા આરોપી (૧)બાબુભાઈ અમરસીભાઇ ઉફે અમરાભાઇ રાજગોર રહે.બાલુત્રી તા.વાવ વાળાને  પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી માવસરી પોલીસ સ્ટેશન સોપેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *