સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા , બનાસકાંઠા જિલ્લામાં દસ હજાર ઓક્સિજન યુક્ત વૃક્ષો વાવવાનો સંકલ્પ વૃક્ષ એજ લક્ષ્ય શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ અખાત્રીજ ના દિવસથી અમે બીજા સમાજ , સંસ્થા ઓ ને સાથે રાખી ગામના પાદરે મંદિર માં , સ્મશાનમા કે જાહેર જગ્યાએ પિપળા , વડ જેવા વૃક્ષો વાવીશું , તેના જતન માટે દત્તક પણ લઈશુ..પિપળા અને વડ સાથે અધ્યાત્મ અને વિજ્ઞાન જોડાયેલું છે .. શાસ્ત્રોમાં તેનું ખૂબ જ મહત્વ છે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ઓક્સિજન માટે આપણે દોડતા થઈ ગયા..આ સમય માં આપણા સ્વજનો પ્રભુ શરણ શ્રી પરશુરામ ભગવાન થયા તેમની ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ માટે અને ભવિષ્યમાં જન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ સૃષ્ટિ માટે સંજીવની રહેશે … આવવાનારી મોટી સમસ્યા ના તૈયારી ના ભાગ સ્વરૂપે વૃક્ષો વાવવાનો નિર્ધાર એ સમગ્ર સજીવ પ્રેરણામૃતઃ શ્રી નિલેશભાઈ રાજગોર ( પર્યાવરણ ષિ ) શ્રી કિરણભાઈ એમ . જોષી પ્રોજેક્ટ કો . ઓર્ડિનેટર શ્રી ભરત વ્યાસ મહામંત્રી મંત્રીશ્રી પ્રદેશકક્ષા ઉત્તર ગુજરાત પ્રભારી ૯૪૨૯૦ ૮૮૪૯૫ , બિપિનભાઈ કે . ત્રિવેદી શ્રી સમસ્ત ગુજરાત બ્રહાસમાજ રાજ્ય કક્ષા , પ્રમુખશ્રી બનાસકાંઠા બનાસકાંઠા ટીમ સંકલ્પ લીધો છે
બ્રહ્મસમાજ ના યુવાનો દ્વારા ૧૦ હજાર ઓક્સિજન યુક્ત વૃક્ષો વાવવાનો સંકલ્પ

Leave a Comment