યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
સરહદી પંથક માં આગ લાગવાનો સિલસિલો યથાવત જેમાં તા ૫/૦૪/૨૦૨૧ ના સવારે બેણપ ગામે આગ લાગવાની આકસ્મિત ધટના સામે આવી છે જેમાં નાઈ કમાભાઈ વજાભાઇ ના ખેતર માં રહેણાક ઝુપડા માં આગ લાગતા ધર વખરી તેમજ તેમજ રોકડા રૂપિયા બળી ને ખાખ થઇ ગયા જેમાં ખેડૂત પત્ની અને બાળકો પરિવાર નો આબાદ બચાવ થયો છે.. આગ લાગવાનું કારણ અક બંધ …