સુઈગામ તાલુકા મથકે NHM ક્રમચારીઓ ની સામુહિક હડતાલ

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ

સુઇગામ તાલુકા માં નેશનલ હેલ્થ મિશન NHM અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ દ્વારા પગાર વધારાની માંગણીઓ અંગે દોઢ વર્ષથી રજુઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ માગણી ના સંતોષાતા અને સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોવાથી આજે NHM અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓએ સામુહિક રાજીનામાં આપી હડતાળ પર ઉતરી જઈ સરકાર સામે બાંયો ચડાવી છે,અત્યારે કોવિડ જેવી મહામારી માં CCC સેન્ટર પર 70% આ જ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.ત્યારે હડતાલ પર જતાં ગંભીર હાલત ઉભી થવાની નોબત આવી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *