બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસ નો કહેર યથાવત આજે વધુ 742 નવા પશુઓ પર રોગની અસર 10 પશુઓ ના મોત બનાસકાંઠા જિલ્લા મા વધુ 13 તાલુકાના 370 ગામોમાં પશુઓમા લંપી વાયરસની અસર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 13 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા 742 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 10 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 370 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 13 તાલુકા મા 370 ગામમાં 5959 પશુઓ ને અસર કુલ 153 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 742 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 10 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 13 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 370 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 5959 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે જેમાં અત્યાર સુધી 153 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમો ને વેક્સીનેસન ની કામગીરી કરવામાં આવી છે જોકે 10 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોવા મળી રહી છે