બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકા લમ્પી વાયરસ ઝાપેટમાં આજે વધુ 1042 નવા પશુઓ પર રોગની અસર 18 પશુઓ ના મોત બનાસકાંઠા જિલ્લા મા વધુ 14 તાલુકાના 454 ગામોમાં પશુઓમા લંપી વાયરસની અસર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા 1042 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 18 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 454 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 14 તાલુકામા 454 ગામમાં 10392 પશુઓ ને અસર કુલ 190 પશુઓના મોત થયા છે

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 1042 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 18 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 13 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 454 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 10392 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 190 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમો ને વેક્સીનેસન ની કામગીરી કરવામાં આવી રહી છે