બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે બ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક ખબકતા ટ્રકના બે ભાગ થઈ ગયા સદનસીબે મોટી જાનહાની ટળી અકસ્માત ના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ને ક્રેન દ્વારા ખસેડી વધુ તપાસ હાથ ધરી અમીરગઢ પાસે પસાર થતા પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે 27 પર અમીરગઢ પોલીસ સ્ટેશનની આગળ હાઈવે બ્રિજ પરથી 30થી ફૂટ નીચું ટ્રક નીચે આબક્યું હતું બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતા જ ટ્રક બે ભાગમાં વહેંચાઇ ગયું હતું બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે જેમાં આજે એક અમીરગઢ નેશનલ હાઇવે પર અમીરગઢ પોલીસ સ્ટેશન પાસે બ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક નીચે ખબકતા ટ્રકના બે ભાગ થઈ ગયા હતા જોકે બ્રિજ પરથી ટ્રક નીચે પડતા નીચે કોઈ વાહન પસાર ન થતા મોટી દુર્ઘટના ટળી હતી ટ્રક બ્રિજ પરથી નીચે પડતા ડ્રાઇવર તેમજ ક્લીનર નો આબાદ બચાવ થયો હતો અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્વારા ટ્રકને સાઈડ મા કરાવી વધુ તપાસ હાથ ધરી હતી

બનાસકાંઠા ના તાજેતર ના સમાચાર જોવા માટે આપેલ લિંક પર ક્લિક કરો :
https://api.whatsapp.com/send?phone=7016091407&text=MEDIA%20HOUSE