બનાસકાંઠા માં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

સમગ્ર બનાસકાંઠા માં ગઈ કાલે એટલે કે ૦૫ /૦૭/૨૦૨૨ થી ૦૬/૦૭/૨૦૨૨ ના સવાર ના ૬ વાગ્યા સુધી નો ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં બનાસકાંઠા વિવિધ તાલુકા ઓ પડેલા વરસાદ વગેરે તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.ભારતના સરકારના મોસમ વિજ્ઞાન વિભાગ અને હવામાન વિભાગના આંકડા અનુસાર વરસાદના આંકડા તરફ નજર કરીએ તો-અમીરગઢ 10 mm, કાંકરેજ 13 mm ,ડીસા 25 mm, થરાદ 12 mm, દાંતા 72 mm, દાંતીવાડા 16 mm, દિયોદર 10 mm, ધાનેરા 04 mm,પાલનપુર 24 mm,ભાભર 08 mm,લાખણી 20 mm,વડગામ 40 mm,વાવ 09 mm,સુઇગામ 36 mm વરસાદ પડ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *