યે હૈ ન્યુઝ ઇન્ડિયા :બનાસકાંઠા
ભાભર થી સુઇગામ ને જોડતો ૩૦ કિલોમીટર નો નેશનલ હાઈવે છે જેમાં ભાભર થી વાંઢીયાપુરા ૧૨ કીલોમીટર સુધી માં હાઇવે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેમાં હાઇવે ઉપર વાહનચાલકો આમને સામને આવી જાય તો અકસ્માત થવાની સંભાવના રહે છે જેમાં હાઇવે ઉપર થોડા અંતરે મોટા ગાબડાં ઓ નું સામ્રાજ્ય દેખાય છે અને ઠીગડ થાગડ હોવાથી હાઇવે રસ્તો એકદમ બિસ્માર હાલતમાં જોવા મળે છે.જેમાં ટૂંક સમય માં આ હાઇવે નું ફેવર કામ કરવામાં નહીં આવે તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકવાની ભીતિ સેવાઈ રહી છે