Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

રિષભ પંતે યુવરાજ સિંહના 45 મિનિટના વાયરલ ટ્વીટનો આપ્યો જવાબ, હાથ જોડી લીધા

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે અંતે યુવરાજ સિંહને ટ્વિટર પર જવાબ આપ્યો છે અને સાથે હાથ પણ જોડી લીધા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સીરિઝની નિર્ણાયક મેચ બાદ યુવરાજે પંત અને હાર્દિક પંડ્યાની પ્રશંસામાં જે ટ્વીટ કર્યુ હતુ, તે વાયરલ થઇ રહ્યુ હતુ. રિષભ પંતે સારી રીતે તેનો જવાબ આપ્યો છે.યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની પોતાના સમયમાં ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટિંગ લાઇન અપનો જીવ હતા. આ બન્નેએ મળીને કેટલીક વખત ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત સુધી પહોચાડી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રવિવારે રમાયેલી નિર્ણાયક વન ડે મેચમાં રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ પણ કઇક આ અંદાજમાં ટીમ ઇન્ડિયાને જીત સુધી પહોચાડી છે, જેના દમ પર રોહિત શર્મા એન્ડ કંપનીએ ત્રણ મેચની વન ડે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો છે.આ મેચ બાદ યુવરાજ સિંહે ટ્વિટર પર લખ્યુ હતુ, એવુ લાગે છે કે 45 મિનિટની વાતચીતનો અર્થ હતો. સારૂ રમ્યા રિષભ પંત, આ રીતે તમે પોતાની ઇનિંગમાં ઝડપ લાવો છો, હાર્દિક પંડ્યાને જોઇને પણ સારૂ લાગ્યુ.આ ટ્વીટનો જવાબ આપતા રિષભ પંતે લખ્યુ, હાં, તેની અસર પડી યુવી પા. ભારતે 260 રનના પડકારનો પીછો કરતા 72 રને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે બાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંતે મળીને ઇંગ્લિશ બોલરોની ધોલાઇ કરી હતી. હાર્દિક પંડ્યાએ 55 બોલમાં 71 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંતે 113 બોલમાં 125 રન બનાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. રિષભ પંત અને હાર્દિક પંડ્યાની આ ઇનિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડને વન ડે સીરિઝમાં 2-1થી હરાવ્યુ હતુ. રિષભ પંતે વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રિષભ પંતની આ ઇનિંગની દિગ્ગજોએ પણ પ્રશંસા કરી હતી

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

खेल • अक्टूबर 4, 2026

एशियाई खेलों में भारतीय एथलीटों का ऐतिहासिक प्रदर्शन: 100 से अधिक पदक जीतकर नया रिकॉर्ड बनाया।

नई दिल्ली: भारतीय खिलाड़ियों ने शानदार प्रदर्शन किया है, अंतरराष्ट्रीय मंच पर राष्ट्र की महिमा को बढ़ाया है। एथलेटिक्स,...
खेल • मार्च 29, 2026

एशिया कप तीरंदाजी: तेजल साल्वे का दोहरा कारनामा, भारत ने रजत और कांस्य पदक जीते

भारतीय तीरंदाजी के लिए यह एक गर्व का क्षण है। युवा तीरंदाज तेजल राजेंद्र साल्वे ने बैंकॉक में जीत हासिल की है...
गुजरात • जुलाई 25, 2025

वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल

थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: