Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

तेज़ी से वज़न घटाने के लिए, दिन में एक बार यह 'लड्डू' खाएं; इसे घर पर इस तरह बनाएं।

વજન ઓછુ કરવા માટે જરૂરી નથી કે ખાવા-પીવાનું છોડી દેવું. તમે તમારા ડાયટમાં કેટલીક હેલ્ધી અને ઓછી કેલરીવાળી વસ્તુઓને શામેલ કરો છો તો તમે વજનને ઓછુ કરી શકો છો. સામાન્ય રીતે લોકો વજન ઓછુ કરવા માટે મીઠુ એટલે કે ગળ્યુ ખાવાનું છોડી દેતા હોય છે. તો આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું જેનો સ્વાદ ભરપૂર હોય અને તમારું વજન પણ તમે એનાથી ઓછુ કરી શકો. તો જાણી લો આ રેસિપી વિશે અને તમે પણ આજે જ ઘરે બનાવો મેથીના લાડુ.

સામગ્રી

4 ચમચી મેથીના દાણા

2 કપ ઘઉંનો લોટ

1 કપ દૂધ

2 ચમચી ગુંદ

ગોળ

1 કપ ડ્રાયફ્રૂટસ

2 ચમચી સૂંઠ પાવડર

3 થી 4 ઇલાયચી

જાયફળ

તજ

ઘી

બનાવવાની રીત

  • મેથીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ મેથીના દાણાને મિક્સરમાં અધકચરા પીસી લો.
  • ત્યારબાદ એમાં મેથીના દાણાના અધકચરા પાવડરમાં ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચી પાવડર મિક્સ કરો.
  • ત્યારબાદ એક કઢાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
  • ઘી ગરમ થઇ જાય એટલે એમાં મેથી પાવડર નાંખો અને એને શેકી લો.
  • ત્યારબાદ ગુંદને અલગથી શેકી લો.
  • પછી ગુંદમાં મેથી પાવડર નાંખો અને બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ આ મિશ્રણમાં ગોળ મિક્સ કરો અને બરાબર હલાવી લો.
  • ત્યારબાદ આ મિશ્રણમાં દૂધ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
  • જ્યારે મિશ્રણ આ બધી વસ્તુઓમાં બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
  • હવે આ મિશ્રણને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
  • પછી એમાંથી ગોળાકાર લાડુ વાળો.
  • એક પછી એક એમ બધા લાડુ વાળી લો અને પ્લેટમાં લઇ લો.
  • તો તૈયાર છે હેલ્ધી અને સ્વાદિષ્ટ મેથીના લાડુ.
  • આ લાડુ તમે દિવસમાં એક ખાઓ છો તો આખા દિવસની એનર્જી રહે છે અને સાથે વિટામીન્સ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ લાડુ તમે રોજ ખાઓ છો તો તમારું વજન પણ ઉતરે છે. 
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
गुजरात • फरवरी 9, 2026

मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।

वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
गुजरात • मई 27, 2025

NavIC: ऑपरेशन सिंदूर की सफलता के पीछे भारत की स्वदेशी जीपीएस प्रणाली की अनूठी भूमिका

जब भारत मई 2025 में... ऑपरेशन सिंदूर के दौरान NavIC-निर्देशित मिसाइलें, ड्रोन और सैनिकों की गतिविधियाँ।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: