Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

જલોયા નજીક ઇકો ટુરિઝમમાં 25 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું.

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઇગામ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના  કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે,શહેરોમાં જ નહીં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જતી હોઈ સલામતીના ભાગરૂપે દરેક તાલુકા મથકોમાં કોવિડ સેન્ટરો કે કોરોના કેર સેન્ટરો શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે,જે અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત અગ્રણીઓની રજુઆતોને પગલે સરહદી સુઈગામ તાલુકામાં પણ જલોયા નડાબેટ રોડ પર આવેલ ઇકો ટુરિઝમમાં 25 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે,આ અંગેની વિગતો આપતાં   ઇકો ટુરિઝમના 7 રૂમોમાં 25 બેડ સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરાયું છે,જ્યાં જરૂર મુજબનો આરોગ્ય સ્ટાફ હાજર રહેશે,અને કેર સેન્ટરમાં આઇસોલેટ થયેલ દર્દીઓ ની સારવાર કરવામાં આવશે,

Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#latest news of gujrat#maru gujrat#news#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • फरवरी 9, 2026

मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।

वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
स्वास्थ्य • अगस्त 30, 2022

उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?

एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
गुजरात • अगस्त 28, 2022

क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.

अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
भारत • अगस्त 24, 2022

एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।

एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: