સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે કોરોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં ફરીવાર સુઈગામતાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે જેમાં મામાણા ૧ ,કાણોથી ૨ ,૨ નડાબેટ BSF જવાનો નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર માં હરકત માં આવ્યું છે.આ સમગ્ર ધટના ના પગલે નડાબેટ BSF જવાનો ને સુઈગામ હોસ્પિટલ માં રાખી સારવાર આપવામાં આવી રહી છે બીજા લોકો ને હોમ અઈશોલેશન માં રાખવામાં આવ્યા છે તો બીજી બાજુ કોરોનાનો RT-PCR ટેસ્ટ આગળ લેબ માં મુકાયો છે
સુઈગામ તાલુકા માં કોરોનાનો પગ પેસારો ..
Tags:
#કોરોનાનો પગ પેસારો ..
Related News Stories
मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।
वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?
एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.
अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।
एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...
