વાવ ના તીર્થગામ phc આરોગ્ય સ્ટાફ દ્વારા પાણી કાદવ કીચડમાં ચાલીને આરોગ્ય લક્ષી ઘરે ઘરે ખેતરોમાં કામગીરી

      વાવ તાલુકાના તીર્થગામ  સહિત ગામોમાં વધુ વરસાદ ના કારણે જીલ્લા એપેડેમિક અધિકારી જે એચ હરિયાણી ની સૂચના અનુસાર તીર્થગામ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો ઋષિત આહીર અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇજર ખેમજી મોરખીયા નાં  માર્ગ દર્શન હેઠળ તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી એચ ઓ  મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર આશા બહેનો તમામ સ્ટાફ  દ્વારા હાઉસ ટુ હાઉસ કાદવ કીચડમાં પાણી માં ગામમાં શેરીઓમાં ખેતરો માં ફરી ને મેલેરિયા ડેન્ગ્યુ ના કેસ ના થાય તેના માટે પોરા નાશક કામગરી અને જે જગ્યાએ વરસાદી પાણી ભરેલ છે ત્યાં આગળ બળેલું ઓઈલ નાખી બિન જરૂરી વાહણો ભરેલા  હતા તેવાં ખાલી કરી તીર્થગામ phc ના તમામ ગામોમાં આરોગ્ય લક્ષી સઘન મોનીટરીંગ સાથે કામગીરી હાથ ધરાઈ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *