દિયોદર ખાતે હોળી- ધુળેટી ની ભવ્ય ઉજવણી

સમગ્ર ગુજરાત માં આજે હોળી ધુળેટી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ ધુળેટી નો પર્વ ધામધૂમ થી બનાવવામાં આવી રહો છે જેમાં દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગજાનંદ યુવક મંડળના પ્રમુખ અનુપજી ઠાકોરે ઉપસ્થિત મિત્રોને તિલક હોળી કોને કહેવાય અને પાણીનું મહત્વ પાણીની જરૂરિયાતો અને પાણીના સ્ત્રોત વિશે અને પાણી બચાવવા માટેના વિવિધ પ્રયાસો વિશે માહિતી આપી હતી તે તિલક હોળી દ્વારા પાણી કેવી રીતે બચાવી શકાય તેની વાત કરી હતી અને પાણી બચાવો ના નારા વચ્ચે માત્ર અબીલ ગુલાલ ની ભવ્ય સોલો વચ્ચે આજે ધુળેટી નો પર્વ નિમિત્તે એકબીજાને વિવિધ રંગોથી તિલક કરી તિલક હોળીની ઉજવણી કરી હતી અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *