
યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
લોદ્રાણી ગામના ખેડૂતો દ્વારા કેનાલ પર પ્રદશન કરી અનોખો વિરોધ દર્શાવ્યો …
બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા ના લોદ્રાણીગામ માં કેનાલનો કકળાટજોવા મળ્યો હતો જેમાં ..છેવાડાના ગામડાઓમાં નર્મદાનું પાણી ના મળતા ખેડૂતોમાં રોસ..વાવ લોદ્રાણી માઇનોર એક માં પાણી ના મળતાં ખેડૂતોનો અનોખો વિરોધ.નોધાવ્યો ..જેમાં લોદ્રાણી ગામના ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડીને કર્યો વિરોધ..નર્મદા નિગમ અને સરકાર સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા જેમાં લોદ્રાણી ગામના 100 જેટલા ખેડૂતો કેનાલ પર કર્યો વિરોધ પ્રદશન ..બહેરા તંત્ર ને ધ્યાને લેવા સૂત્રોચાર અને ઢોલ વગાડી તંત્રસામે ખેડૂતો નો રોષ. ભભૂક્યો હતો
વિડીઓ જોવા માટે કલીક કરો ..