દિયોદર માં ભારે વરસાદ થી અન્ડરપાસ માં પાણી ભરાતા ઇકો કાર ફસાતા સ્થાનિકો ની ભારે જહેમત બાદ નિકાળ વામાં આવી દિયોદરના સોની પાસે પુલીયામાં છલોછલ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હાલાકી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં દિયોદરમાં ભારે વરસાદથી પાલડી રતનપુરા થી ભીલડીને જોડતો રેલવે લાઈન નીચે વરસાદી પાણી ભરાતા ઇકો ગાડી ગાડી ફસાઈ હતી બીજી તરફથી દિયોદરના સોનીપાસે પુલીયા પર વારસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં હાલાકી ભોગવવી પડી હતી બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં સાર્વત્રિક મહેર જોવા મળી રહી છે જેમાં દિયોદરમાં ભારે વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે પાલડી રતનપુર થી ભીલડી ને જોડતો રેલવે લાયન નીચે અન્ડરપાસ વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં અન્ડરપાસ માં પાણીમાં ઇકો ગાડી ફસાઈ હતી સ્થાનિકો ની બે થી અઢી કલાકની ભારે જહેમત બાદ પાણી માંથી ઇકો ગાડીને બહાર નીકળવામાં આવી હતી જોકે સ્થાનિકો નું જણાવ્યા મુજબ દર વર્ષ અન્ડરપાસ માં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે બીજી તરફથી દિયોદરના સોની પાસે આવેલ પુલીયા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિક વાહન ચાલકો હાલાકી પડી હતી