ગોલગામ PHC દ્વારા વાવ ખાતે ડ્રાય રન કરવામાં આવ્યું ….

આજ રોજ બનાસકાંઠા ના વાવ ખાતે કોરોના વેક્સીનેશન ના પૂર્વ આયોજનનું ડ્રાય રન વાવ પોલીશ સ્ટેશન ની શાળા માં કરવામાં આવ્યું .આસીસ્ટન તાલુકા ઓફીસર (ATHO) ડો.સુલતાન સિપાઈ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ વેક્સીનેશન નું ડ્રાયરન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેડીકલ ઓફીસર ડો.મહોમદ ઝુબેર અને સ્ટાફ દ્વારા લાભાર્થી ઓ નું રજીસ્ટ્રેશન કરી કોવીન ડીજીટલ એપ માં વેંક્સીન એન્ટ્રીકરાવી  રૂમો નું નિરક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રૂમ જેવા કે ૧) રજીસ્ટ્રેશન રૂમ ૨) પ્રતીક્ષા રૂમ ૩) રસીકરણ રૂમ ૪) નિરક્ષણ વગેરે જેવા તબ્બકા માં પ્રશાર થઇ રસીકરણ કરવામાં આવશે.,જેમાં મેડીકલ ઓફીસર,FHW ,MPHW ,તથા  આશાવર્કર બહેનો,ગોલગામ PHC સ્ટાફ હાજર રહી ડ્રાયરન એક્ટીવીટી કરવામાં આવી હતી .COVID  ગાઈડ લાઈન મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો …  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *