બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માસ્ક અંગે જાહેરનામું બહાર પાડ્યું આજથી થી માસ્ક ફરજીયાત બનાસકાંઠા જિલ્લામા જાહેરમાં માસ્ક ન પહેરનાર ને દંડ ફટકારાશે અને કાયદેસર ની કાર્યવાહી થશે બનાસકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ જિલ્લા કલેકટર આનંદ પટેલે માસ્ક અંગે જાહેરનામુ બહાર પાડયું છે જેમાં તા-૧૬/૦૬/૨૦૨૨ થી બનાસકાંઠા જિલ્લામાં માસ્ક ફરજિયાત કર્યા છે જાહેરમાં ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેઓ જિલ્લા કલેક્ટરે પત્ર બહાર પાડ્યો છે ધીમે ધીમે વધતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું દેશભરમાં કોરોના સંક્રમણ ની ત્રીજી લહેર બાદ ફરી કોરોના ના કેસો ધીમે ધીમે સામે આવવા લાગ્યા છે જેમાં ગુજરાતમાં પણ કેસો સામે આવવા લાગ્યા છે બનાસકાંઠામાં પણ ધીમે ધીમે કેસો વધવા લાગ્યા છે વધતા કોરોના સંક્રમણ ને લઈ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આજથી થી માસ્ક પણ ફરજિયાત કર્યા છે જાહેરમાં માસ્ક નહી પહેનારા સામે દંડ ફટકારવામાં આવશે અને જાહેરમાં ભંગ કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવો પત્ર જિલ્લા કલેક્ટર આજે આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે