ભાદરવાસુંદ ત્રીજ હરિતારિકા વ્રત ની ઉજવણી થાય છે તેને કેવડાત્રીજ ના નામે ઓળખાણ છેધાનેરા શિવ શક્તિ વિશ્વકરમાં સોસાયટી માં દર વર્ષ ની જેમ આ વર્ષે મોટી સંખ્યા માં માતા બહેનો એ ભગવાન શિવ, પાર્વતી અને ગણેશ ની પૂજા અર્ચના કરી પતિ ના આયુસ્ય ની વૃધી અનેકુમારી કન્યાઓ ને સારો પતિ મળે તેની કામના કરી હતી દર વર્ષે, પુષ્પાબેન જોશી ના ઘરે મહારાજ રાજુભાઈ જોશી દ્વારા શિવ પરિવાર ની પૂજા કરી કેવડા ત્રીજ ની વાર્તા સંભળાવી હતી આમ છેલ્લા 18 વર્ષ થી કેવડાત્રીજ ની પૂજા કરાવી રયા છે. આજે પણ મોટી સંખ્યા માં માતા બહેનો એ પૂજા અર્ચના કરી હતી અને આજના દિવશ ને આનંદ થી ઉજવ્યો હતો