
યે હૈ ન્યુઝ ઇન્ડિયા :દિયોદર
તા -૧૯/૦૩/૨૦૨૧ ના રોજ દિયોદર ખાતે મામલતદાર કેકે ઠાકોર નું સન્માન કરવામાં આવ્યું જેમાં ઠાકોર સમાજના મહિલા આગેવાન લક્ષ્મીબેન ઠાકોર દ્વારા સાલ દ્વારા તેમજ જયંતીલાલ દોશ એસ.પી.સી એ દ્વારા ગાયનું મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં લુદરા સરપંચ તેમજ એક સુરેશ ઠાકોર મહેન્દ્ર ઓઝા થરાદ તેમજ અન્ય આગેવાનો હાજર રહી મામલતદારશ્રી ને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા લક્ષ્મીબેન ઠાકોર દ્વારા અમે સમાજ તેમજ અન્ય સમાજમાં જે લોકો શ્રેષ્ઠ કામગીરી કરે છે તેમનું સન્માન કરવામાં આવે છે તેમજ જયંતીલાલ દોશી એ જણાવ્યું હતું લક્ષ્મીબેન દ્વારા આમ પણ ઘણા એવા સામાજિક કામો કરવામાં આવે છે જે બદલ બેન નો પણ આભાર માનું છું આવતીકાલે ચકલી દિવસ હોય લક્ષ્મીબેન ઠાકોર દ્વારા પાંચ ધાર્મિક સ્થળોએ ચકલી બાધી અને ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવશે તેઓ લક્ષ્મીબેન ઠાકોરે જણાવ્યું હતું