બનાસકાંઠાના ડીસા ગ્રામિણ મામલતદારે પાટણ હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર ફરતાં રેતી ભરેલ બે ડમપર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બંને ડમરો ને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ખસેડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ડીસા તાલુકાના ગ્રામ્ય મામલતદાર આવનાર 2022 ની સામાન્ય ચૂંટણીને લઇ ઢૂવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ભૌતિક તપાસ માટે પહોંચ્યા હતા શાળાની મુલાકાત લઇ આવ્યા બાદ જુનાડીસા પાસેથી રેતી ભરીને આવતા બે ડમ્પરો ને શકના આધારે મામલતદારે ડમ્પર રોકવી ડમ્પર ચાલક પાસેથી રોયલ્ટી પાસ પરમીટ માગતા ચાલકો પાસે કોઈ રોયલ્ટી પાસ પરમીટે ન મળતા મામલતદારે બંને ડમ્પરો ને કબજે લઇ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ખસેડયા હતા 2022 ની સામાન્ય ચૂંટણી ને લઈ મામલતદાર dhuva ખાતે પહોંચ્યા હતા ડીસા ગ્રામિણ મામલતદાર ઢુવા ગામે આવનાર 2022 ની સામાન્ય ચૂંટણી માટે મતદાન મથકોની ભૌતિક તપાસ માટે ગયેલ ત્યાં થી પરત ફરતા જે દરમિયાન ડીસા જુના ડીસા રોડ પર ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો નજરે પડ્યા હતાં મામલતદાર દ્વારા રેતી ભરેલ ડમ્પરોની ઉભા રાખી પૂછપરછ કરતાં જે દરમિયાન રેતી ભરેલ ડમ્પરો ચાલકો પાસે રોયલ્ટી પાસ ના હોઈ ગ્રામિણ મામલતદાર દ્વારા રેતી ભરેલ બે ડમપર ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતાં અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી