સરહદી બનાસકાંઠા જીલ્લા માં કોરોના વાયરસ ત્રીજી લહેર ના એંધાણ…

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા ના થરાદ ખાતે ૩ જુલાઈ ના દિવસે નાગાલેંડ આવી હતી બટાલિયન જેમાં ૨૦ bsf જવાનો ના કોરોના ના રીપોર્ટ પોઝીટીવ આવતા થરાદ તંત્ર દોડતું થયું હતું ત્યારબાદ નાયબ કલેકટર સાહેબે જાહેરનામું બહારપાડી વિસ્તારો માઈક્રો કન્ટેમેન્ટ જાહેર કરી વિસ્તાર માં પોલીસ કાફલો તેનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંક્રમિત જવાનો ને થરાદ ની સ્કુલ માં કોરોનટાઈન કરવામાં આવ્યા હતા.વધુ માં કોરોના ના ટેસ્ટ ની તપાસ કરતા ની સાથે વધુ ૩૨ જવાનો સંક્રમિત થતા નીસાથે આકડો ૫૨ પહોચ્યો છે હોય તેવું જાણવા મળ્યું છે. વધુ માં આ કોરોના વાયરલ વેરીયન્ટ  તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે વધુ માં સૈનિકો ની તપાસ દરમ્યાન વધુ કેશ વધવાની સંભાવના સેવાઈ રહી છે ..જાણવા મળતી માહિતી અનુસાર કોરોના વાયરસ સ્થાનિક કેશો હજી સુધી આવ્યા નથી ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *