યે હૈ ન્યુઝ ઈન્ડીયા :વાવ
બનાસકાંઠા ના સરહદી પંથક વાવ ના જુના બસસ્ટેન્ડ પાસ ડો .બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી કરવામાં આવી.જેમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા ભાજપ ગુમાનસિંહજી ચોંહાણ ના નેજા હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા ભાજપ ના અનેક નેતા ઓ હાજરી આપી હતી અને સંવિધાન ઘડવૈયા ડો .બાબા સાહેબ આંબેડકર જયંતિ શ્રધાજ્લી પાઠવી હતી જેમાં જીલ્લા ભાજપ ગુમાનસિંહજી ચોંહાણ,રામસેંગ ભાઈ કેશર કૃપા ,ભરત સોઢા ,દાનાભાઈ પરમાર ,ધારસિંહ ભાઈ ,કલાભાઈ ,ધેગાભાઈ પરમાર જીલ્લા (સદસ્ય)ડો અરુણ ભાઈ આચર્ય તથા રામજીભાઈ પરમાર તમામ સમાજ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા ..