સુઇગામ રામજી મંદિર ખાતે તાલુકાવિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને ગામ ના સંરપચ આગેવાનો અને વહેપારીઓ સાથે બેઠક કરીને લોકોને વિનંતી કરી સહકાર આપવા અપીલ કરી અને સરકારની ગાઈડ લાઈન મુજબ વર્તવા અને લોકસંમતિ થી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સુઇગામ ગામ માં બપોરના એક વાગ્યા પછી લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો , જેમાં ઈમરજન્સી અને મેડીકલ સેવાઓ સિવાય ના તમામ ધંધા રોજગાર બપોરના એક વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો
સુઇગામ માં બપોર પછી ધંધા – રોજગાર બંધ નિર્ણય લેવાયો

Leave a Comment