વાવ ભાજપ ના કાર્યકર્તા દ્વારા રક્તદાન કાર્યક્રમ યોજાયો ..
વાવ તાલુકા અને શહેર ભાજપ અને સુઈગામ તાલુકા યુવા ભાજપ ના કાર્યકર્તા હાજર રહ્યા હતા
ટોટલ ૨૧ બોટલો એકત્રિત કરવામાં આવી
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
બનાસકાંઠા જિલ્લા ના વાવ માર્કેટ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની કેન્દ્ર સરકાર ના ૭ વર્ષ પુરા થતા તેની ઉજવણી ના ભાગ રૂપે બનાસકાંઠા જીલ્લા ભાજપ તેમજ વાવ તાલુકા શહેર તેમજ સુઈગામ તાલુકા યુવા મોરચા ના સયુક્ત સાથ સહકાર થી તા -૩૧/૦૫/૨૦૨૧ ના રોજ વાવ માર્કેટ યાર્ડ ખાતે રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કુલ ૨૧ બોટલો એકત્રિત કરવામાં આવી હતી .જેમાં ૨૧ બોટલ વાવડી ગામ ના યુવા કાર્યકર પબાભાઈ ગણેશભાઈ પટેલે રક્તદાન કર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમાણ પત્રો તેમજ દીવાલ ની ધડીયાળ ભેટ આપવમાં આવ્યા હતા . જેમાં પાર્ટી ના લોકો અને અગ્રણીયો હાજર રહ્યા હતા