સરહદી વાવ સુઈગામ પંથક માં બરફ ના ગાગડા જોવા મળ્યા …

સરહદી બનાસકાંઠા ના સુઇગામ અને વાવ પંથક માં  બરફ ના ગાગડા જોવા મળ્યા.જેમાં બાહિસરા,એટા અને ઉચોસણ પંથક માં હાડ કંપી જાય તેવી ઠંડી જોવા મળી હતી .જે થોડા દિવસ અગાવ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને  દક્ષિણ ગુજરાત માં એલર્ટ પણ આપવામાં જે મુજબ ઉત્તર ગુજરાત બનાસકાંઠા ના સરહદી તાલુકા ઓ માં ઠંડી નું જોર વધ્યું હતું જે આપ જોઈ શકો છો .આ ફોટો પરથી એવું લાગે છે કે જો આવી રીતે જમીન પર આવી ઠંડી જામી જો બરફ નું સ્વરૂપ જોવા મળ્યું તો આ ગ્રામ્ય વિસ્તાર માં ખુજબ ખતર નાખ ઠંડી જોવા મળી હતી.જેથી વાવ સુઇગામ પંથક માં હડકંપ મચી જવા પામી હતી .જેથી સરહદી બનાસકાંઠા વધતી જતી ઠંડી ના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી હતી .જેથી જિલ્લા માં વધુ ઠંડી પડવાની શક્યતાઓ પણ રહેલ છે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *