બનાસકાંઠા ના વાવ ખાતે વાવ સુઈગામ હાઇવે પર આવેલ આઈ કૃપા હોટલ ખાતે પોલીસ બાતમી ના આધારે અચાનક રેડ કરતા જાણવા મળેલ છે કે હાલ માં આઈ કૃપા હોટલ પર એક ટેન્કર પડેલ છે જેમાં બયોડીઝલ પડેલ છે જે જાણકારી મળતા વાવ ના પી એ સાઈ એ ટેન્કર માંથી ગેરકાયદેસર ૧૮ હજાર લીટર બયોડીઝલ જડપી પાડ્યું હતું ..રૂ .૧૧.૭૦ લાખ ના બયોડીઝલ સાથે રૂ .૧૭.૭૦ લાખ નો મુદ્દામાલ જપ્ત ..૧ ટેન્કર ચાલક ૨.પ્રકાશભાઈ મહારાજ. ૩છગનભાઈ પથુભાઇ સુથાર તેમજ ૪.ધર્માભાઇ સુરાતારામ નારણ રામ પ્રજાપતિ આરોપી સામે ફરિયાદ નોધી આરોપીયો ને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.આગળ તપાસ હાથ ધરી છે ….