ડીસા શહેરમાં રહેતા જગદીશભાઈ ચમનાજી ગેલોત પોતાનું બાઇક લઇને શુક્રવારે બપોરના સમય બનાસ પુલ પાસે થી પસાર થઈ રહ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક ને ગંભીર ઇજા ઓ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ મામલે તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુંનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે