સરહદી સુઇગામ તાલુકા ની મુલાકાત લેતા બનાસકાંઠા જિલ્લા કલેકટર……

  • જીલ્લા કલેકટર આનંદ પટેલ ની સુઈગામ ની મુલાકાતે
  • વ્યવસ્થા ને લઇ અને દર્દીઓ ની મુલાકાત લીધી
  • ઓક્સીજન પ્લાન્ટ ની જગ્યા નું નિરક્ષણ કર્યું
  • વાવ રેફરલ ના સ્ટાફ ની કામગીરી બિરદાવી

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ

બનાસકાંઠા ના સરહદી સુઇગામ તાલુકા માં આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી,જિલ્લા આરોગ્ય ટિમ દ્વારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી,કલેકટર શ્રી એ સુઇગામ પ્રાંત કલેકટર શ્રી તેમજ સુઇગામ ટી.ડી.ઓ. મામલતદાર સાથે સુઇગામ બી.એસ.એફ કેમ્પ ની મુલાકાત કરી હતી,ત્યારબાદ સુઇગામ પી.એચ.સી..ખાતે કોવિડ સેન્ટર ની મુલાકાત કરી ખૂટતી વિગતો વિસે ચર્ચા કરી હતી,તેમજ સુઇગામ ના મમાણા ગામે સુજલામ સુફલામ અંતર્ગત ચાલતા તળાવ ના કામનું નિરીક્ષણ કર્યું હતું.આજની આ મુલાકાત દરમ્યાન જિલ્લા કલેકટર શ્રી,ડી.ડી.ઓ સાહેબશ્રી,જિલ્લા આરોગ્ય ટિમ,સુઇગામ પ્રાંત કલેકટરશ્રી નવલદાન ગઢવી ,મામલતદાર શ્રી, પ્રવીણદાન ગઢવી સુઇગામ ટી.ડી.ઓ.કુ કાજલબેન આંબલિયા,ઉમેદાન ગઢવી , કે પી ગઢવી સુઇગામ સંરપચ ,મામાણા સંરપચ ,આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *