
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
બનાસકાંઠા જીલ્લા માં અવારનવાર કુદરતી આફત નો સામનો કરતો રહે છે જેમાં તા -૦૩/૦૬/૨૦૨૧ ના રાત્રે ૧૨ વાગે આગાહી વગર વાવાઝોડા આવતા અનેક સરહદી પંથક માં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેમાં ગંભીરપુરા ગામે ખેતર માં વ્રુક્ષ નીચે બાંધેલ ભેંસ ને વાવા ઝોડા ના કારણે ભેંસ પર વ્રુક્ષ પડતા ધટના સ્થળે ભેંસ મ્રત્યુ નીપજ્યું હતું જેમાં ખેતર માં રહેતા માલિક સુથાર લક્ષ્મણ ભાઈ રૂપશી ભાઈ હાલત કફોડી બની હતી .આ સમગ્ર ધટના ની જાણ ગ્રામ પંચાયત ના યુવાનો ને થતા તલાટી ક્રમ અને સરપંચ દ્વારા તાલુકા ના વિસ્તરણ અધિકારી સહીત ના અધિકારી ઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ની મુલાકાત લઇ પશુપાલક ને ને વળતર મળી રહી તે માટે પંચનામું કરી અને વાવ પશુપાલક ના દવાખાના ને જાણ કરતા ડોકટરો પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવાર ને મળતર મળે તે માટે ગામ લોકો એ રજૂઆત કરી હતી