દિયોદર નર્મદા મુખ્ય કેનાલ લૂદરા પુલ નજીક વધુ એક ડેડબોડી મળતા ચકચાર

બનાસકાંઠા માં  કેનાલ એ માત્ર આત્મ હત્યા કરવાનું એક જાહેર સ્થળ થઇ ગયું હોય તેવું લાગી રહી છે.જેમાં સતત બીજા દીવસે દિયોદર લૂદરા પુલ નજીક મૃતક યુવક ની ડેડ બોડી જોવા મળી હતી .જેનો કોલ થરાદ ફાયર ફાઈટર ને ટીમ ને મળતા ફાયર ફાયટર ની ટીમ ધટના સ્થળે પહોચી 4 કલાક ની જહેમત બાદ ડેડ બોડી બહાર નિકાળી હતી મૃતક નું નામ ગોવિંદ ભાઈ રઘુજી ઠાકોર ભીમ બોરડી ઉ.વ ૩૦ હોવાનું જાણવા મળ્યું છે જેમાં માનસિક બીમારી થી પીડાતા હોઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *