યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
છેલ્લા કેટલાય સમય થી વાવ તાલુકા ભાજપ ના સંગઠન ના પ્રમુખ ની વરણી ને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા જે બાદ પૂર્વ ધારાસભ્ય અને બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ સુચના અનુસાર જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના નેજા હેઠળ ભાજપ સંગઠન ની રચના કરવામાં આવી જેમાં વાવ તાલુકા ભાજપ ની વરણી કરવામાં આવી છે જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે માવસરી ગામ ના વિરજીભાઈ ધર્માભાઇ પટેલ નિમણુક કરતા આખરી મોહર લગાવામાં આવી.જેમાં માવસરી ગામ ના વિરજીભાઈ પટેલ ભૂતકાળ માં ભાજપ સંગઠન પ્રમુખ અને માવસરી ગામ ની જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે અગાઉ સેવા આપી ચુક્યા છે જેમાં પાર્ટી ના જીલ્લા પ્રમુખ દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે વિરજીભાઈ ધર્માભાઇ પટેલ ના નેજા હેઠળ વાવ તાલુકા ભાજપ સંગઠન મજબુત બનાવવા કામ કરશે જેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .સવાર્નુંમતે ભાજપ તાલુકા પ્રમુખ ની વરણી થતા સરહદી પંથક માં ચારે બાજુ ઉત્સાહ અને લાગણી થી પાર્ટી કાર્યકરો અને અગ્રણી ઓ આવકારી રહ્યા છે જેમાં લોકો અને પાર્ટી કાર્યકર્તા દ્વારા હાર્દિક અભિનંદન ની વર્ષા થઇ રહી છે
Contents
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )છેલ્લા કેટલાય સમય થી વાવ તાલુકા ભાજપ ના સંગઠન ના પ્રમુખ ની વરણી ને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા જે બાદ પૂર્વ ધારાસભ્ય અને બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ સુચના અનુસાર જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના નેજા હેઠળ ભાજપ સંગઠન ની રચના કરવામાં આવી જેમાં વાવ તાલુકા ભાજપ ની વરણી કરવામાં આવી છે જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે માવસરી ગામ ના વિરજીભાઈ ધર્માભાઇ પટેલ નિમણુક કરતા આખરી મોહર લગાવામાં આવી.જેમાં માવસરી ગામ ના વિરજીભાઈ પટેલ ભૂતકાળ માં ભાજપ સંગઠન પ્રમુખ અને માવસરી ગામ ની જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે અગાઉ સેવા આપી ચુક્યા છે જેમાં પાર્ટી ના જીલ્લા પ્રમુખ દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે વિરજીભાઈ ધર્માભાઇ પટેલ ના નેજા હેઠળ વાવ તાલુકા ભાજપ સંગઠન મજબુત બનાવવા કામ કરશે જેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .સવાર્નુંમતે ભાજપ તાલુકા પ્રમુખ ની વરણી થતા સરહદી પંથક માં ચારે બાજુ ઉત્સાહ અને લાગણી થી પાર્ટી કાર્યકરો અને અગ્રણી ઓ આવકારી રહ્યા છે જેમાં લોકો અને પાર્ટી કાર્યકર્તા દ્વારા હાર્દિક અભિનંદન ની વર્ષા થઇ રહી છે