વાવ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ વિમલ વેણ ની બિનહરીફ વરણી.

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

વાવ સીવીલ કોર્ટ ખાતે વાવ બાર એસોસિએશનની મિટિંગ મળી હતી જેમાં નવા પ્રમુખ તરીકે વકીલ મંડળ દ્વારા વિમલ વેણ નિમણુંક કરવામાં આવી હતી. વકીલ મંડળ દ્વારા દલિત સમાજ માં આગવી ઓળખ ધરાવતા યુવા એડવોકેટ વિમલ વેણ ના નામે સર્વાનુમતે એક નામ પર મહોર લગાવી પ્રમુખ બનાવાની પંરમપરા કાયમ રહી છે આજે વાવ  કોર્ટ પરીસરમા મીટીંગ મા સર્વાનુમતે વાવ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે યુવા એડવોકેટ વિમલ વેણ ની બીન હરીફ નિમણુક થઈ હતી, આ પદની નિમણુક બાદ વકીલ મિત્રો ,સગા સબંધી ,મિત્રમંડળ ,રાજકીય આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા હતા અને જીવન મા ઉતરોતર પ્રગતી કરે તેવા આશીર્વાદ પણ મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *