સરહદે બનાસકાંઠા ના વાવ સુઈગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સજાયો હતો .જે અકસ્માત ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો .જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકા ના ઢીમા ગામ નો બોલેરો ગાડીમાં બેસી સવાર માં સુઈગામ તરફ જઈ રહ્યો હતો .ત્યારે અચાનક સામે થી આવેલ ટ્રેઈલરRJ19GF8321 ધડાકાભર અકસ્માત સર્જાયો હતો .જેમાં બોલેરો ગાડી GJ03CR2219 નંબર ની ગાડી અથડાતા ગાડી માં બેસેલ પેસેન્જરો ને નાની મોટી ઈજા અને ડ્રાઈવર ને વધુ ઈજા તથા તાત્કાલિક ધોરણે થરાદ ની હોસ્પિટલ માં ખેડવામાં આવ્યો હતો