ભીખાજી ભીમાજી માળી જે મોરથલ ગામ ના માજી ડેલીગેટ અને માળી સમાજ ના આગેવાન વ્યક્તિ નું દુઃખદ અવસાન થયું હતું ત્યારે ભીખાજી ભીમાજી ના પરિવાર ના સભ્યો દ્વારા 21 બોટલ રક્તદાન કરી તેમના પરિવારના સભ્યોને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરથલ_ યુવા_ઓર્ગેનાઇઝેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન. ગામના યુવાનો અને મહિલાઓ દ્વારા 62 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.
મોરથલ ગામના માળી પરિવારે રક્તદાનના રૂપમાં શ્રદ્ધાંજલિ આપી સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
અમે ભગવાનને જ પ્રાર્થના કરી. ભગવાન ભીખાજીના આત્માને આશીર્વાદ આપે.
આ રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજવા બદલ દશરથભાઇ અનાજી માળી, તેના સહયોગીઓ અને વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક, ધાનેરાનો ખૂબ ખૂબ આભાર. વ્યક્ત કર્યો હતો