વડગામ ના બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી ના જન્મ દિવસ અનોખી ઉજવણી… આજ ના આધુનિક યુગમાં લોકો જન્મ દિવસ ની ઉજવણી માટે હોટલો માં પરિવાર સાથે અને મિત્રો સાથે પાર્ટી રાખી જન્મ દિવસ ની ઉજવણી કરતા હોય છે કેક કાપી જમવા સાથે ની પાર્ટી રાખે છે અને જન્મ દિવસ ઉજનવી કરતા હોય છે.. વડગામ તાલુકાના બાર એસોસિયેશન ના પ્રમુખશ્રી ભુપત સિંહ ચૌહાણ દવરા પોતાના જન્મ દિવસ ને આનોખી રીતે ઉજવવા માટે તેમના સહ કર્મીઓ અને મિત્રો સાથે વડગામની વરવાડિયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવા ની નક્કી કર્યું તેમની સાથે કેક કાપી બાળકો નાસ્તો કરી તમને ગિફ્ટ આપી જેથી બાળકો ના મો પર ખુશી જોવા મળી હતી કેક બાદ તમામ બાળકો ને સાથે શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકો ને કપાસ બોક્ષ અને પાણી ની વોટર બેગ આપી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરાઈ હતી.. આ પ્રસંગે શાળા ના આચાર્ય સ્કૂલ ના શિક્ષકો પણ હાજર રહ્યા હતા..