બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરબુણ ગામે હાલમાં યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ, પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાયી જેમાં કરબુણ ગ્રામ પંચાયત ની ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી બે જૂથો વચ્ચે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ જેમાં એક પક્ષ ની જીત થતા નારાજ પક્ષ દ્વારા હુમલો કરી દેવાતા બન્ને જૂથો ઘાયલ થયા હતા. આમ કરબુણ ગ્રામ પંચાયત ની ડેપ્યુટીની ચૂંટણીમાં ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં એક બીજા લોકો દ્વારા એક બીજા પર હુમલો કરાતા ધાયલ થયા હતા ધાયલો ને સારવાર અર્થે હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા હતા.