કાંકરેજના થરામાં નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાથી વાહન ચાલકો ને હાલાકી સામાન્ય વરસાદમાં ઠેરઠેર ખાડા પડતા સ્થાનિકોમાં રોષ અનેક વાર રજુઆત તંત્રના પેટનું પાણી ના હલ્યું કાંકરેજ થરા નેશનલ હાઈવે ના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડા પડતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે જેમાં થરા ટોટાણા અને રૂણી સર્વિસ રોડ ઉપર ભયજનક હોવાના કારણે રીક્ષા પલટી ખાઈ ગયું હતું જેના કારણે રિક્ષાચાલકને નુકસાન પહોંચ્યું હતું સ્થાનિકોએ અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ થરા નેશનલ હાઈવે ના ટોટાણા અને ઋણી સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા પડવાના કારણે સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે જમા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો રહ્યો છે સ્થાનિકોએ ધારાસભ્ય સાંસદ સહિત અનેક નેતાઓ તેમજ તંત્રને અનેક રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેને લઇ સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે જોકે આ સર્વિસ રોડ ઉપર એક રીક્ષા પલટી ખાવાના કારણે રિક્ષાચાલકને નુકસાન પહોંચ્યું હતું જોકે આ સત્વરે રોડ રસ્તા કરવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ છે