આજે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન અને પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ દ્વારા વાવ ખાતે “વિશ્વ મહિલા અધિકાર દિન” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં બી. ડી. એસ. ના જનરલ સેક્રેટરી શાંતીલાલ રાઠોડ, કંચનબેન પંડ્યા, અમીના બેન, વિમળાબેન કાર્યકર,પ્રમુખ નરસિંહભાઇ હેમાણી, ધેંગાભાઈ પરમાર જિલ્લા દેલીકેટ, નાનજીભાઈ હડિયોલ વગેરે હાજર રહી સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરી હતી અને મહિલા ઓ ને પુરુષો ના જેમ સમાન હકક ની ચર્ચા કરવામાં આવી હતી