આજરોજ ડીસા તાલુકાના નાગફણા ગામે જૈન સમાજની બે દિકરીઓ ના દિક્ષા મહોત્સવ યોજાયો હતો જેમાં ડીસા તાલુકાના નાગફણા ગામે જૈન સમાજની દીકરીઓનું દીક્ષાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો દીક્ષાર્થી સીલ્વી બેન અશોકકુમાર કોઠારી અને ભવ્યાબેન પરેશ કુમાર કોઠારી નીતુબેન વિપુલકુમાર હુંન્ડિયા દ્વારા દિક્ષા મહોત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગફણા ગામે દિક્ષા મહોત્સવ વરઘોડામાં ગ્રામજનો પણ જોડાયાં હતાં બંને દિકરીઓ આજે સંન્યાસ ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરવાનો નિણર્ય લીધો હતો જૈન સમાજ દ્વારા પણ કાર્યક્રમ સુંદર કામગીરી કરવામાં આવી હતી