યે હૈ ન્યુઝ ઇન્ડિયા :બનાસકાંઠા
ભાભર તાલુકાના મીઠા ગામે નર્મદાની કેનાલમાં નવું કામ ચાલુ કર્યું અને નવી યોજના વડાણા સામલા વડાણા થી મીઠા સુધી સાડા ત્રણ કિલોમીટર ની અંદર ગ્રાઉન્ડ પાઇપ લાઇન ભાભર તાલુકાના અંદાજિત ૩૦ ગામો ને જોડતી કેનાલ ને સ્થળ ઉપર કામ ની મુલાકાત લેવામાં આવી આ યોજના આઠ કરોડના ખર્ચે સાડા ત્રણ કિલોમીટર અંદર ગ્રાઉન્ડ પાઇપ લાઇન અને લગભગ ભાભર તાલુકાના 30 ગામોને જોડતી આ યોજના છે ઘણા વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની માંગણી હતી એમને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નહોતું મળતું એટલા માટે કરીને વારંવાર રજુઆત ના અનુસંધાને 2019 ના બજેટ માં નર્મદા વિભાગની માગણીઓ માં આ કેનાલ નવી બને તે માટે સ્થાનિક ધારાસભ્ય તરીકે રજૂઆત કરવામાં આવી છે કે રજુઆત ના અનુસંધાને નર્મદા વિભાગના અધિકારીઓ એ પ્લાનિંગ કર્યું સાથે નર્મદા વિભાગના મંત્રીશ્રી ને નાણાકીય વહીવટી ખર્ચ કરવા માટેની સંમતિ આપી હાલ કામ સ્થળ ઉપર ચાલુ છે બે મહિનાની અંદર આ કામ પૂરું થઈ જશે અને આવનારા સમયની અંદર ભાભર તાલુકાના 30 ગામો ને કેનાલ સાથે સંકળાયેલા છે તેને પૂરતા પ્રમાણમાં પાણી મળશે એટલે ધારાસભ્ય તરીકે ઐતીહાસીક કામ ખેડૂતોનું માટે થયું છે એ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે બીજી કેનાલોનું પણ ક્યાં કામ અધૂરું હશે એ પણ પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરીશું વાવ ભાભર અને સુઇગામ તાલુકાના 172 ગામો ની અંદર નર્મદા કેનાલ ની જે બ્રાન્ચ કેનાલ હોય તેની સાથે જોડાણ આપવાનું હોય આ તમામ કામો આવનારા સમયની અંદર ૧૨૫ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે