યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
વાવ ના સબ રજીસ્ટારે ૪ શક્સો વિરુધ વાવ પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરાઈ ….
વાવ ના ઇન્ચાર્જ સબ રજીસ્ટાર કલાર્ક તરીકે કે નોકરી કરતા નવીનકુમાર માનાભાઈ ચૌધરી એ વાવ પોલીસ સ્ટેશન ખાતે ૪ વ્યક્તિ ઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ કામ ના આરોપી ઓ એ ગુનાહિત કાવતરું રચી કબજાગીરો લેખ લખી આપનાર મફાભાઈ હેમરાજભાઈ કોળી રહે.દેથલી વાળા ની જગ્યાએ લખી લેનાર આરોપી (અજાણ્યું)ના એ આરોપી શોભાભાઈ ધર્માભાઇ ઉર્ફે ધરમસી કોળી અજણ્યા ઇસમ ને રજુ કરી મફાભાઈ નું ખોટું નામ ધારણ કરી અનેખોટું આધાર કાર્ડ રજુ કરી સબ રજીસ્ટાર સમક્ષ દસ્તાવેજ માં આરોપી પોપટજી સમાજી ઠાકોર અને ભરતભાઈ શોભાભાઈ ખોટા સાક્ષી બની તથા ખોટા ઓળખ આપી બનાવી હતી જે સંદર્ભે આજ રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ ૪૧૯ ,૪૨૦ ,૧૨૦B મુજબ ગંભીર ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી ...
આરોપી ઓ ના નામ
૧. અજાણ્યું
૨. પોપટજી રામાજી ઠાકોર
૩.ભરતભાઈ સોભાભાઈ ઠાકોર
૪.સોભાભાઈ ધર્માભાઇ ઉર્ફે ધરમસી કોળી