ફરિયાદ નિવારણ અધિકારી (Grievance Officer)
ભારત સરકારના ડિજિટલ મીડિયા નિયમન 2021 હેઠળ પ્રકાશિત થયેલ કોઈ પણ સમાચાર સામે વાંધો કે ફરિયાદ હોય તો નીચે દર્શાવેલ સંપર્ક પર ઈમેઈલ કરી શકો છો. ફરિયાદ મળ્યાના 24 કલાકમાં સ્વીકૃતિ અને 15 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે.
હોદ્દો: ચીફ એડિટર અને ગ્રીવન્સ ઓફિસર (Chief Editor & Grievance Officer)
સંસ્થા: Yeh Hai News India
સરનામું: મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
ઈમેઈલ: yehhainewsindia@gmail.com
હેલ્પલાઈન: +91 7016091407
ફરિયાદ નોંધાવવાની પદ્ધતિ (How to File a Complaint)
- સમાચાર શીર્ષક અને વેબ લિંક (URL) સ્પષ્ટ લખો.
- તમારો વાંધો ક્યા ચોક્કસ ફકરા સામે છે તેની વિગત આપો.
- તમારું પૂરું નામ, સરનામું અને ઓળખ પુરાવો જોડો.
- ઉપરોક્ત ઈમેઈલ પર મોકલો.
