યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા ના પોલીસ અધિક્ષક તરુણ દુગલ સાહેબ પાલનપુર બનાસકાંઠા તરફ થી સુચના ના આધારે થરાદ Dysp પુજાબેન યાદવ ના માર્ગદર્શક મુજબ વિવિધ તાલુકા માં બોગસ તબીબો જડપી પાડવા જુમેશ ચલાવામાં આવી જેમાં વાવ તાલુકા ના ૩ ગામો માં ૩ બોગસ તબીબો બાતમી ના આધારે પોલીસ પેટ્રોલીગ જડપી પડ્યા હતા જેમાં વાવ ના ચૂવા અને આસારાગામ ના ડોકટરો જડપી વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હત્યા ત્યારબાદ જડ્પાયેલ બોગસ તબીબ ના મુદ્દામાલ એલોપેથી દવાઓ અને ઈન્જેકશન સહીત સાધનો કબજે કરી ની ગણતરી કરી ફરિયાદ નોધી કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી..જેમાં બાલુંન્ત્રી મુકામે જડ્પાયેલ બોગસ તબીબ ને માવસરી પોલીસ સોપવામાં આવેલ અને તેના વિરુધ માં ફરિયાદ નોધવા ની કામગીરી નોધી તપાસ હાથ ધરવામાં આવી છે
- કોણ છે આ બોગસ તબીબો ?
૧. ચૂવા:

વાવ પોલીસ બાતમી ના આધારે વાવ તાલુકા ના ચૂવા ગામેં ભાડા ના મકાન માં રહેતો થી માન્ય મેડીકલ ડીગ્રી વગર કોરોના ની મહામારી વચ્ચે જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી બોગસ ડોક્ટર દશરથભાઈ ગોસ્વામી રંગે હાથ જડ્પાયો છે જેમાં એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન તથા અન્ય સાધનો ની કુલ રકમ ૩૯૪૭૫.૧૭ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે જેમાં થરાદ પોલીસ અધિક્ષક પુજાબેન યાદવ તેમજ એમ .એમ.કુરેસી તથા નાથાભાઈ કિરણભાઈ તેમજ વાવ પોલીસ ના જવાનો સાથે મળી બોગસ તબીબ જડપી પાડ્યો હતો ..
૨. આસારાગામ :

અસારા ગામે બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરુણદુગલસાહેબ પાલનપુર બનાસકાંઠા તરફથી સુચના ના આધારે થરાદ Dysp પુજાબેનયાદવ ના માર્ગદર્શન મુજબ વિવિધ તાલુકામાં બોગસ તબીબો જડપી પાડવા જુમેશ ચલાવામાં આવી જેમાં અસારા ગામેકોરોના ની મહામારી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડાકરતો બોગસતબીબ હાથધરાયો છેઆસારા ગામે વાવ પોલસીના જવાનો બાતમીના આધારે આસારા ગામે જૈનદેરાસન પાસે ભાડા ના મકાનમાં રહેતો બોગસ તબીબ મહિપાલસિંહ હકમસિંહ ચૌહાણ જડ્પાયો છેજેમાં પોલીસ તપાસ માં જાણવા મળતી માહિતી અનુસાર કોઈપણજાતની ડીગ્રી વગર આ નકલી ડોકટર તરીકે કામ કરતો હતો જેની પાસે એલોપેથીક દવાઓ તથા ઈન્જેકશન તેમજ અન્ય સાધન સાથેકુ.૧૯૭૬૮ના મુદ્દામાલ સાથે રેડદરમિયાન પકડીપાડી તેનાવિરુધ પોલીસ ફરિયાદ કરી કાયદેશરની કાર્યવાહિ હાથ ધરીછે
૩.બાલુંન્ત્રી :

થરાદ પોલીસ અધિક્ષક પુજાબેન યાદવ અને વાવ પોલીસ બાતમી ના આધારે વાવ તાલુકા ના બાલુંન્ત્રી ગામેં ભાડા ના મકાન માં રહેતો થી માન્ય મેડીકલ ડીગ્રી વગર કોરોના ની મહામારી વચ્ચે જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી બોગસ ડોક્ટર રમેશભાઈ સાધુ રંગે હાથ જડ્પાયો છે જેમાં એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન તથા અન્ય સાધનો ની કુલ રકમ ૯૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે જેમાં થરાદ પોલીસ અધિક્ષક પુજાબેન યાદવ વાવ પોલીસ અને માવસરી પોલીસ ના સયુક્ત ઓપરેશન કરી બોગસ તબીબ ને જડપી પાડવામાં સફળતા મળી હતી ત્યારબાદ માવસરી પોલીસ બોગસ ડોક્ટર વિરુધ તપાસ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે
- ઉપર જણાવ્યા મુજબ બનાસકાંઠા જીલ્લા માં સરહદી વિસ્તાર માં મોટાભાગ ના નકલી બોગસ ડોકટરો ગ્રામ વિસ્તાર માં કોઈપણ જાત ની ડીગ્રી વગર ના ડોકટરો જોવા મળે છે અગાઉ પણ બનાસકાંઠા જીલ્લા ના અનેક અંતરિયાળ તાલુકા માં પ્રાયવેટ ડોકટરો પકડાયા છે જેથી જીલ્લા આરોગ્ય અધિકારી કોરોના ની મહામારી વચ્ચે આવા બોગસ તબીબો ને તાત્કાલિક ધોરણે આવા ડોકટરો સામે કડક કાર્યવાહી કરે અને હજી પણ આરોગ્ય વિભાગ દ્વારા સરહદી પંથક ના અનેક ગામડા માં ચેકિંગ હાથ ધરવામાં આવે તો કેટલાય બોગસ તબીબો ની બકરી ડબા માં આવે તેમ છે